Embark on Unforgettable Journeys with Jain International !

Jain International

Shikharji To Rajgir Tour

Wast San Park St, New York, NY 98$150/Per Day

About Tour

શીખરજી-ઋજુવાલિકા-પાવાપુરી-ગુણિયાજી-કુંડલપુર-લછવાડ-રાજગીરી  
પ્રવાસ ની વિગત રાત્રી રોકાણ
બપોરે 02:15 વાગ્યે અમદાવાદ થી ઈન્ડિગો ફ્લાઈટ (6E-6493) દ્વારારાંચીજવારવાના – બપોરે 04:15 વાગ્યે રાંચીઆગમન – શીખરજીતરફપ્રસ્થાન–રાત્રે 08:00 વાગ્યે શીખરજી આગમન. શીખરજી
સવારેનવકારશીબાદલોકલ – બપોરનુંભોજન –ઋજુવાલિકાજવારવાના 20 km – ઋજુવાલિકા આગમન – મહાવીર સ્વામી ભગવાન ને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલ છેતેદેરાસરદર્શન–શીખરજીપરતજવારવાના–શીખરજી આગમન – શિખરજી માં તળેટી દેરાસર દર્શન – જૈન મ્યુઝિયમની મુલાકાત – સાંજ નો ચોવીયાર. શીખરજી
વહેલીસવારે 04:00 વાગેશિખરજીપહાડયાત્રાપહાડઉપર હાલમાં 31 ટૂંકો છે જેમાં 20 તીર્થંકર ભગવાન જે અહીંથી મોક્ષેગયેલાછે – 09:30 વાગેપહાડપર નવકારશી – બપોરે 4:00 કલાકેધર્મશાળામાંપરતઆગમન–સાંજનોચૌવિહાર શીખરજી
શિખરજી થી સવારે નવકાશી બાદપાવાપુરીતરફ પ્રસ્થાન – પાવાપુરી આગમન – શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાન અહીં નિર્વાણ પામી મોક્ષ પામ્યા છેતેજલમંદિરના દર્શન – ગાઉમંદિર તેમજ સમોવસરણ મંદિર‌ ના દર્શન – બપોરનાભોજનબાદકુંડલપુર માં ગૌતમ સ્વામી ભગવાન જન્મ કલ્યાણક જૈન મંદિરમાં દર્શન – રાજગીરી તરફ પ્રસ્થાન – રાજગીરઆગમન – સાંજનોચૌવિહાર. રાજગીરી
સવારેનવકાશીબાદરાજગીરીથીલચછવાડતરફપ્રસ્થાન -લચ્છવાડ આગમન – શ્રી પ્રભુ મહાવીર સ્વામીના ચ્યવન જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણકો પવિત્ર તીર્થમાં સેવા પૂજા દર્શન – બપોરેભોજનબાદવાયાગુણયાજીજલમંદિરના દર્શનકરીરાજગીરીતરફપ્રસ્થાન – રાજગીરી આગમન – સાંજનોચૌવિહાર.. રાજગીરી
રાજગીરમાં નવકારશી કરીને સ્વખર્ચેઘોડાગાડીદ્વારા પાંચ પહાડનીયાત્રા – રોપવે – વિરાયતનમ્યુઝિયમનીમુલાકાત -સુવર્ણ ભંડાર – જાપાનીઝ મંદિર – નિર્મલ કુવા મુલાકાત – સાંજનોચૌવિહાર. રાજગીરી
સવાર ની નવકારશી – બપોર નું ભોજન – બપોરે 01:00 વાગ્યે પટના જવા રવાના –સાંજે 05:00 વાગ્યેપટનાએરપોર્ટ આગમન – સાંજે 07:40 વાગ્યેઈન્ડિગોફ્લાઈટ (6E-178) દ્વારા અમદાવાદ આવવા રવાના – રાત્રે 10:00 વાગ્યે અમદાવાદ શુભ આગમન.

Booking Form
X