Embark on Unforgettable Journeys with Jain International !
Home
About Us
Our Service
Shri Sammet Shikharji Maha Yatar
Jain Tirth Yatra
Group Tour And Individual Package
Vehicle Hiring
Contact Us
Jain International
Home
About Us
Our Service
Shri Sammet Shikharji Maha Yatar
Jain Tirth Yatra
Group Tour And Individual Package
Vehicle Hiring
Contact Us
Punjab Tour
Wast San Park St, New York, NY 98
$150/
Per Day
About Tour
૧. સવારે ૯ વાગ્યે ૧૯૪૧૧ સાબરમતી દૌલતપુર એક્સપ્રેક્સ ટ્રેન દ્વારા ચંદીગઢ જવા રવાના – રાત્રિ ટ્રેન મુસાફરી
૨. સવારે ૬ વાગ્યે ચંદીગઢ આગમન – ચંદીગઢ થી ૨×૨ એસી બસ દ્વારા ચક્રેશ્વરી દેવી જૈન મંદિર સરહિંદ(અતાવલી) તરફ સ્થાન ૫૦ કિમી – સરહિંદ આગમન – સેવા-પૂજા – દર્શન – બપોરના ભોજન બાદ પટીયાલા જવા રવાના ૩૫ કિમી – પટિયાલા આગમન – શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર દર્શન – સરહિંદ જવા રવાના સરહિંદ આગમન ચૌવિહાર- રાત્રિ રોકાણ અતાવલી
૩. સવારે નવકારશી બાદ સમાના જવા રવાના ૬૪ કિમી – સમાના આગમન – કુંથુનાથ ભગવાન દેરાસર તેમજ શાંતિનાથ ભગવાન દેરાસરમાં સેવા-પૂજા – દર્શન – બપોરનું ભોજન – બપોરે મલેસ્કોટલા જવા રવાના ૬૭ કિમી- મલેરકોટલા આગમન જગવલ્લભ ભગવાન દેરાસર દર્શન – સાંજનો ચૌવિહાર- કૂપ કલા જવા રવાના ૧૦ કિમી – કૂપકલા આગમન – રાત્રિ રોકાણ કૂપકલા
૪. સવારે નવકારશી બાદ સેવા-પૂજા – દર્શન – લુધિયાણા જવા રવાના ૩૭ કિમી – લુધિયાણા આગમન – બપોરનું ભોજન – લોકલ ૭ દેરાસર દર્શન – ૧. આદિનાથ પાર્શ્વનાથ દેરાસર, ૨. શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર, ૩. કલિકુંડ પાર્શ્વનાથ જૈન દેરાસર, ૪. શ્રી વિમલનાથ પાર્શ્વનાથ દેરાસર, ૫. જગ વલ્લભ પાર્શ્વનાથ દેરાસર, ૬. કલ્યાણ પાર્શ્વનાથ દેરાસર, ૭. શ્રી શાંતિનાથ જૈન દેરાસર – સાંજે કૂપકલા જવા રવાના – કૂપકલા આગમન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ કૂપકલા
૫. સવારે નવકારશી બાદ કાંગરાજી જવા રવાના ૨૧૦ કિમી – રસ્તામાં હોશિયારપુરમાં શ્રી વાસુપૂજ્ય જૈન દેરાસર તેમજ શ્રી પાર્શ્વનાથ જૈન દેરાસર દર્શન – બપોરનું ભોજન – કાંગરાજી જવા રવાના-રસ્તામાં જવાળાદેવી મંદિર દર્શન- કાંગરાજી આગમન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ કાંગરાજી
૬. સવારે નવકારશી બાદ શ્રી આદિનાથ ભગવાન જૈન દેરાસરમાં સેવા- પૂજા – દર્શન – બપોરનું ભોજન – ધર્મશાળા જવા રવાના ૨૦ કિમી – ધર્મશાળા આગમન – લોકલ સાઈડ સીન – દલાઈ લામાનો મઠ ભાગસુ વોટર ફોલ – કાંગરાજી જવા રવાના – કાંગરાજી આગમન – રાત્રિ રોકાણ કાંગરાજી
૭. સવારે નવકારશી બાદ અમૃતસર જવા રવાના ૨૦૦ કિમી – રસ્તામાં બપોરનું ભોજન – સાંજે વાઘા બોર્ડરની મુલાકાત – અમૃતસર હોટલ જવા રવાના – હોટલ આગમન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ અમૃતસર
૮. સવારે નવકારશી બાદ કેસરીયાજી જૈન દેરાસર તેમજ અરનાથ ૩૨૫ વર્ષ જુના જૈન દેરાસર માં સેવા-પૂજા – દર્શન – જીરા જવા રવાના ૮૭ કિમી- જીરા આગમન – લહરા તીર્થ તેમજ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન દેરાસરમાં સેવા-પૂજા – દર્શન- પટ્ટી જવા રવાના ૪૨ કિમી – પટ્ટી આગમન – બપોર નું ભોજન – મનમોહન પાર્શ્વનાથ તેમજ વિમલનાથ પાર્શ્વનાથ દેરાસરમાં સેવા-પૂજા-દર્શન – શ્રી માતા પદ્માવતી મંદિર દર્શન – અમૃતસર જવા રવાના ૫૭ કિમી – અમૃતસર આગમન – ગોલ્ડન ટેમ્પલની મુલાકાત – સાંજે ચૌવિહાર – ખરીદી – રાત્રિ રોકાણ અમૃતસર
૯. સવારે નવકારશી બાદ જલિયાંવાલા બાગની મુલાકાત – અમૃતસર અથવા જલંધર રેલવે સ્ટેશન જવા રવાના – ટ્રેન દ્વારા અમદાવાદ આવવા રવાના-રાત્રિ ટ્રેન મુસાફરી
૧૦. સાંજે અમદાવાદ શુભ આગમન
Booking Form
X
WhatsApp us