Embark on Unforgettable Journeys with Jain International !
Home
About Us
Our Service
Shri Sammet Shikharji Maha Yatar
Jain Tirth Yatra
Group Tour And Individual Package
Vehicle Hiring
Contact Us
Jain International
Home
About Us
Our Service
Shri Sammet Shikharji Maha Yatar
Jain Tirth Yatra
Group Tour And Individual Package
Vehicle Hiring
Contact Us
Up 40 Kalyanak Tour
Wast San Park St, New York, NY 98
$150/
Per Day
About Tour
૧ અમદાવાદથી સવારે ટ્રેન દ્વારા વારાણસી જવા રવાના રાત્રિ ટ્રેન મુસાફરી
૨ ટ્રેન મુસાફરી
૩ વારાણસી આગમન – ધર્મશાળા ચેક ઇન- નવકારશી બાદ – ૮૪ ઘાટ જવા રવાના બોટ દ્વારા (સ્વખર્ચે) – બપોરનું ભોજન આરામ – સાંજનો ચૌવિહાર – ગંગા આરતી દર્શન બોટ દ્વારા (સ્વખર્ચે) – રાત્રિ રોકાણ વારાણસી
૪ સવારે નવકારશી બાદ કાશી વિશ્વનાથ મંદિર દર્શન – ભેલૂપુર દેરાસર દર્શન – ભદીની દેરાસર સેવા-પૂજા દર્શન – બપોરનું ભોજન- ચંદ્રપુરી જવા રવાના – ચંદ્રપુરી આગમન – ચંદ્રપુરી દર્શન – સિંહપુરી જવા રવાના સિંહપુરી દેરાસર દર્શન – ધર્મશાળા પરત આગમન ચૌવિહાર- રાત્રિ રોકાણ વારાણસી
૫ સવારે નવકારશી બાદ અલ્હાબાદ જવા રવાના – બપોરનું ભોજન – તપસ્થલી જૈન દેરાસર દર્શન – મોતીલાલ નહેરુ મ્યુઝિયમ મુલાકાત- ત્રિવેણી સંગમ મુલાકાત – કૌશામ્બી જવા રવાના – કૌશામ્બી ધર્મશાળા ચેકઇન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ કૌશામ્બી.
૬ સવારની નવકારશી બાદ શ્રાવસ્તી તીર્થ જવા રવાના – શ્રાવસ્તી તીર્થ આગમન – બપોરનું ભોજન – જૈન દેરાસર સેવા-પૂજા દર્શન – સાંજનો ચૌવિહાર- રાત્રિ રોકાણ શ્રાવસ્તી
૭ સવારે નવકારશી બાદ રલપુરી જવા રવાના – રલપુરી આગમન – જૈન દેરાસર માં દર્શન- બપોરનું ભોજન – અયોધ્યા જવા રવાના – અયોધ્યા આગમન – સાંજનો ચૌવિહાર – રાત્રિ રોકાણ અયોધ્યા
૮ સવારે નવકારશી બાદ દેરાસર સેવા-પૂજા-દર્શન – બપોર નું ભોજન- રામ મંદિર દર્શન – સાંજે ટ્રેન દ્વારા અમદાવાદ આવવા રવાના – રાત્રિ ટ્રેન મુસાફરી
૯ ટ્રેન મુસાફરી
૧૦ સવારે અમદાવાદ શુભ આગમન
Booking Form
X
WhatsApp us