Embark on Unforgettable Journeys with Jain International !

Jain International

Shikharji With Banaras

Wast San Park St, New York, NY 98$150/Per Day

About Tour

શીખરજી-ઋજુવાલિકા-પાવાપુરી-ગુણિયાજી-કુંડલપુર-લછવાડ-રાજગીરી  
પ્રવાસ ની વિગત રાત્રી રોકાણ
અમદાવાદ થી સાંજે 04:50 વાગ્યે SBIB GWL SF EXP 22548 ટ્રેન દ્વારા આગ્રા જવા રવાના. ટ્રેનમુસાફરી
સવારે 07:00 વાગ્યે આગ્રા આગમન-નવકારશી બાદ આગ્રા તાજમહાલ ની મુલાકાત સ્વખર્ચે – લોકલ સાઇડસીન –સાંજે 06:55 વાગ્યે AII SDAH EXP 12988 ટ્રેન દ્વારા પારસનાથ જવા રવાના. ટ્રેનમુસાફરી
સવારે 09:58 વાગ્યે પારસનાથ આગમન – પારસનાથ થી શીખરજી જવા રવાના – શીખરજી આગમન – બપોર નું ભોજન – ઋજુવાલિકા જવા રવાના – ઋજુવાલિકા આગમન – મહાવીર સ્વામી ભગવાન ને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલ છે તે દેરાસર દર્શન – શીખરજી પરત જવા રવાના – શીખરજી આગમન – સાંજ નો ચૌવિહાર. શીખરજી
વહેલી સવારે 04:00 વાગે શિખરજી પહાડ યાત્રા પહાડ ઉપર હાલમાં 31 ટૂંકો છે જેમાં 20 તીર્થંકર ભગવાન જે અહીંથી મોક્ષેગયેલા છે – 09:30વાગેપહાડ પરનવકારશી – બપોરે 4:00 કલાકે ધર્મશાળામાં પરત આગમન –સાંજ નો ચૌવિહાર. શીખરજી
શિખરજી થી સવારે નવકાશી બાદ પાવાપુરી તરફ પ્રસ્થાન – પાવાપુરી આગમન – શ્રી પ્રભુ મહાવીર સ્વામી ભગવાન અહીં નિર્વાણ પામી મોક્ષ પામ્યા છે તે જલમંદિર ના દર્શન – ગાઉમંદિર તેમજ સમોવસરણ મંદિર‌ ના દર્શન – બપોર ના ભોજન બાદ કુંડલપુર માં ગૌતમ સ્વામી ભગવાન જન્મ કલ્યાણક જૈન મંદિરમાં દર્શન – રાજગીરી તરફ પ્રસ્થાન – રાજગીર આગમન – સાંજ નો ચૌવિહાર. રાજગીરી
સવારે 05:00 વાગે રાજગીરી થી લચછવાડ તરફ પ્રસ્થાન -લચ્છવાડ આગમન – શ્રી પ્રભુ મહાવીર સ્વામીના ચ્યવન જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણકો પવિત્ર તીર્થમાં સેવા પૂજા દર્શન – બપોરે ભોજન બાદ વાયા ગુણયાજી જલમંદિર ના દર્શન કરીરાજગીરી તરફ પ્રસ્થાન – રાજગીરી આગમન – સાંજ નો ચૌવિહાર. રાજગીરી
રાજગીર માં નવકારશી કરીને સ્વખર્ચે ઘોડાગાડી દ્વારા પાંચ પહાડ ની યાત્રા – બપોર નું ભોજન – રોપ-વે – વિરાયતન મ્યુઝિયમ ની મુલાકાત -સુવર્ણ ભંડાર – જાપાનીઝ મંદિર – નિર્મલ કુવા મુલાકાત બાદ રાજગીર રેલ્વે સ્ટેશન જવા રવાના– રાત્રે 09:30 વાગ્યે BUDH PURNIMA EXP 14223 ટ્રેન દ્વારા બનારસ જવા રવાના. ટ્રેનમુસાફરી
સવારે 06:40 વાગ્યે બનારસ આગમન – હોટલ ચેકઈન – નવકારશી – બપોર નું ભોજન – સાંજે ગંગા આરતી ના દર્શન – સાંજ નો ચૌવિહાર. બનારસ
સવારે નવકારશી બાદ કાશી વિશ્વનાથ મંદિર દર્શન-ભેલુપુર દર્શન – ભદૌની દર્શન – સારનાથ મુલાકાત – બપોર ના ભોજન બાદ ચંદ્રપુરી તેમજ સિંહપુરી દર્શન કરવા જવા રવાના – રાત્રે હોટલ પરત – સાંજ નો ચૌવિહાર. બનારસ
સવારે 02:30 વાગ્યે બનારસ થી GKP ADI EXP 19490 ટ્રેન દ્વારા અમદાવાદ આવવા રવાના. ટ્રેનમુસાફરી
સવારે 04:00 વાગ્યે અમદાવાદ શુભ આગમન.
 

Booking form
X