Our Catering

તારીખ મેનુ ની વિગત
1.
નવકારશી કંસાર – કેળા ના પરોઠા – દહીં – ચોખા નું ગરમ ખીચું – બ્રેડ બટર જામ – ખાખરા – મેથી નો મસાલો – સીંગ દાળિયા ની ચટણી – ઘી – આથેલાં મરચાં – ચ્હા કોફી દૂધ – ફ્રૂટડીશ.
બપોરનું ભોજન બાસુંદી – બરફી – કેળાવડા – સફેદ ઢોકળા – લાલ લીલી ચટણી – પુરી – રોટલી – ગ્રીન શાક – કઠોળ નું શાક – દાળ – ભાત – ફ્રાઇમ્સ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
સાંજે ચ્હા – કોફી – ખારી – બિસ્કિટ.
ચૌવિહાર હોટ એન્ડ સાવર સૂપ – ગરમ મોહનથાળ – મસાલા ઢોસા – પરોઠા – પંજાબી શાક – દાળ ફ્રાય – જીરા રાઈસ – પાપડ – સલાડ – અથાણું – તળેલા મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વૉટર.
2.
(યાત્રા)
નવકારશી પેઢી નું મેનુ
ચૌવિહાર લીંબુ શરબત – ચ્હા – કોફી – ફ્રૂટ સલાડ – કલાકંદ – ખાંડવી – સ્પ્રિંગ રોલ – લાલ લીલી ચટણી – રોટલી – પુરી – ગ્રીન શાક – ખીચડી – કઢી – ફ્રાઇમ્સ – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
3.
નવકારશી ગુંદર પાક – પાપડી – કઢી – પપૈયું – મરચાં – કેળા પૌઆ – રતલામી સેવ – ફરસીપુરી – બ્રેડ બટર જામ – ખાખરા – મેથી નો મસાલો – સીંગ દાળિયા ની ચટણી – ઘી – આથેલાં મરચાં – ચ્હા કોફી દૂધ – ફ્રૂટડીશ.
બપોરનું ભોજન ક્રીમ સલાડ – દૂધી નો હલવો – ડાકોર ના ગોટા – સેવ રોલ – લાલ લીલી ચટણી – પુરી – રોટલી – ગ્રીન શાક – પંજાબી શાક – દાળ – ભાત – ફ્રાઇમ્સ – પાપડ – સલાડ – અથાણું – વઘારેલા મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
સાંજે ચ્હા – કોફી – ખાજલી.
ચૌવિહાર ગુલાબ જામુન – ચીઝ પનીર સમોસા – લાલ લીલી ચટણી – પરોઠા – કોર્ન કેપ્સિકમ શાક – વેજી મસાલા પુલાવ – કઢી – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વૉટર.
4.
નવકારશી ખજૂરપાક – ઉપમા – સેવ ખમણી – ટમ ટમ ગાંઠિયા – બ્રેડ બટર જામ – ખાખરા – મેથી નો મસાલો – સીંગ દાળિયા ની ચટણી – ઘી – આથેલાં મરચાં – ચ્હા કોફી દૂધ – કેશરીયા દૂધ – ફ્રૂટડીશ.
બપોરનું ભોજન દૂધપાક – ત્રિરંગી બરફી – ખમણ – મિક્સ ભજીયા – લાલ લીલી ચટણી – પુરી – રોટલી – ગ્રીન શાક – મગ ની લચકો દાળ – કઢી – ભાત – ફ્રાઇમ્સ – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
સાંજે ચ્હા – કોફી – બિસ્કિટ.
ચૌવિહાર ટોમેટો સૂપ – મગ ની દાળ નો શિરો – દિલ્હી ચાટ – બાજરી ના રોટલા – ભાખરી – સેવ ટામેટા નું શાક – ગ્રીન શાક – કાઠ્યાવાડી કઢી – ખીચડી – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વૉટર.
5.
નવકારશી ફાફડા – જલેબી – પપૈયા નું છીણ – કઢી – મરચાં – મગ ની દાળ ના ચિલ્લા – પૌઆ નો ચેવડો – બ્રેડ બટર જામ – ખાખરા – મેથી નો મસાલો – સીંગ દાળિયા ની ચટણી – ઘી – આથેલાં મરચાં – ચ્હા કોફી દૂધ – ફ્રૂટડીશ.
બપોરનું ભોજન ડ્રાય ફૂટ હલવો – સેવૈયા દૂધ – ચાઇનીસ સમોસા – સેન્ડવીચ ઢોકળા – લાલ લીલી ચટણી – પુરી – રોટલી – લીલું શાક – પંજાબી શાક – કઠોળ નું શાક – દાળ – ભાત – ફ્રાઇમ્સ – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
સાંજે ચ્હા – કોફી – વેફર.
ચૌવિહાર બંગાળી મીઠાઈ – પિઝા – કેપ્સિકમ રિંગ ભજીયા – લાલ લીલી ચટણી – નુડલ્સ – મંચુરિયન – પરોઠા – ગ્રીન શાક – દાળ મખની – જીરા રાઈસ – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – કોલ્ડ ડ્રિન્ક – મિનરલ વૉટર.
6.
નવકારશી સેવ બુંદી – ઈડલી – મેંદુવડા – સંભાર – મદ્રાસી ચટણી – મકાઈ નો ચેવડો – બ્રેડ બટર જામ – ખાખરા – મેથી નો મસાલો – સીંગ દાળિયા ની ચટણી – ઘી – આથેલાં મરચાં – ચ્હા કોફી દૂધ.
બપોરનું ભોજન રબડી – પૂરણ પુરી – કેળા ની કટલેશ – મેથી ના ગોટા – લાલ લીલી ચટણી – પુરી – રોટલી – ગ્રીન શાક – પંજાબી શાક – દાળ – ભાત – ફ્રાઇમ્સ – પાપડ – સલાડ – અથાણું – વઘારેલા મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
સાંજે ચ્હા – કોફી – દાળવડા.
ચૌવિહાર રસગુલ્લા – ભેળ – પાણીપુરી રગડા સાથે – પરોઠા – ભાજી પાઉં – કઢી – વેજીટેબલ પુલાવ – દહીં – પાપડ – સલાડ – અથાણું – આથેલાં મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વૉટર.
7.
નવકારશી ગરમ સુખડી – દાલ પકવાન – મગ – પુરી – બ્રેડ બટર જામ – ખાખરા – મેથી નો મસાલો – સીંગ દાળિયા ની ચટણી – ઘી – આથેલાં મરચાં – ચ્હા કોફી દૂધ.
બપોરનું ભોજન માલપુઆ – ચુરમા ના લાડુ – કોથમરી કલી – મેથી ઢોકળા – લાલ લીલી ચટણી – પુરી – રોટલી – મિક્સ વેજી શાક – પનીર નું શાક – દાલ ફ્રાય – જીરા રાઈસ – ફ્રાઇમ્સ – પાપડ – સલાડ – અથાણું – વઘારેલા મરચાં – છાશ – મુખવાસ – મિનરલ વોટર.
સાંજે ચ્હા – કોફી – ખારી.
ચૌવિહાર પેકીંગ માં મોહનથાળ – સૂકી કચોરી – સોસ પાઉચ – થેપલા – સૂકી ભાજી – દહીં – આ. મરચા – મુખવાસ.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *